Back

જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરી

રિપોર્ટર કમલેશ રાવળ ડીસા


આજના સમય માં લોકો પોતાના જન્મદિવસ નિમિતે હજારો રૂપિયા નો ફાલતુ ખર્ચ કરતા હોઈ છે કે રોડ પર કેક કાપીને મોજ મસ્તી કરતા હોઈ છે. 

ત્યારે અમીરગઢ માં રહેતા પંચાલ વિજયકુમાર પ્રભુરામ ઉ .34 વર્ષ એ પોતાનો જન્મ દિવસ તેમજ પોતના  સ્વર્ગવાસ પિતાજી ની યાદમાં એક નવા જ અંદાજ માં જન્મદિવસ  ઉજવ્યો હતો જેમા વિજયકુમાર દ્રારા અમીરગઢ સરકારી દવાખાનામાં 20,000 કેશ  પેપર તેમજ ઇકબાલગઢ સરકારી દવાખાનાં માં 5000 કેશ પેપર આપી ને   સાદી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરેલ હતો ..

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..