Back

વિજાપુર ખરોડ મુકામે ઉત્તર પ્રદેશ ના રાજપાલ આનંદીબેન પટેલે પોલીયો રસો પીવડાવી. શરૂઆત કરી

વિજાપુર તાલુકા ના ખરોડ ગામે ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોલીયો ની રસી બાળક ને પીવડાવી શરૂઆત કરી

વિજાપુર તા ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ રવીવાર

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના વતન વિજાપુર તાલુકા ના પોતાના વતન ખરોડ ગામે  રવીવાર ના દિવસે  પ0 થી 5 વર્ષના બાળક ને પોલિયો ની રસી આપી  તાલુકામાં  અંદાજિત 31000 બાળકો ને   પોલિયો વિરોધી રસી ના બે ટીપાં પીવડાવવા માટે આગ્રહ કર્યો હતો  જેને લઇને અરોગ્ય વિભાગ દ્વારા તાલુકામાં 151 પોલિયો બુથ ..7 મોબાઇલ  તેમજ 2  ટ્રાંનજીટ બુથૉ નું આયોજન કરવામા આવ્યુ.હતું.કુલ 600 કર્મચારી ઓ આ કામગીરી મા જોડાયા હતા..આરોગ્ય કર્મચારી ..આંગણવાડી કાર્યકરો..સવય સેવક..સામાજિક સંસ્થાઓના સહકાર થી આ કામગીરી કરવામા આવી હતી. આ માટે ગામે ગામ પોલિયો બૂથ નું આયોજન કરવામા આવેલ હતું .. આ અંગે અરોગ્ય અધિકારી એ જણાવ્યુ હતુ કે અગાઉ રસી પીવડાવેલ હોય તૌ પણ 5 વર્ષ થી નીચેના બાળકોને રસી પીવડાવી જરૂર છે. આ માટે લોકો ને જાગૃત કરવા માટે પ્રચાર પ્રસાર ની કામગીરી કરવામા આવે છે..ઈંટો ના ભઠઠા.જી આઇ.ડી સી તેમજ સીમ વિસ્તાર મા રહેતાં બાળકો ને મોબાઇલ ટીમ દ્રારા રસી પિવડાવવા નું આયોજન કરવામા આવેલ છે..વિજાપુર નગરપાલિકા વિસ્તાર મા કુલ 14 બૂથઅને 1 બૂથ આનદ પૂરા ચોકડી અને1 બૂથ  બસ સ્ટેશન મા  આયોજન કરવામા આવેલ ..આ પોલિયો બૂથ નું આયોજન ..સુપર વિઝન ..મોનિટરિંગ..તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્રારા કરવામા આવ્યુ હતું ..આરોગ્ય અધિકારી ડો વિજયભાઈ પટેલ તથા ડો ડીએસ પ્રજાપતિ મુકેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહી મોનીટરીંગ કરતાં હતાં પાલીકા વિસ્તાર ના બુથો ઉપર

 નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુંર્યાંબેન પટેલ દ્રારા પોલિયો બૂથ નું ઉદ્ધાટન દીપ પ્રાગટ્ય કરી બાળકને પોલિયો વિરોધી રસી ના બે ટીપાં પીવડાવી ને કર્યું હતું આ પ્રસંગે પાલીકા ના સદસ્યો ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહયા હતા

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..