Back

વિજાપુર ની કન્યા શાળા માં કેનેડા ના ફાર્મસીસ્ટ દંપતી દ્વારા છાત્રા ઓને સ્વેટર સ્કાર્ફ નું વિતરણ કર્યું

વિજાપુર ની  કન્યા શાળા મા કેનેડા ના ફાર્મશીસ્ટ દંપતી દ્વારા છાત્રા ઓને સ્વેટર સ્કાર્ફ નું વિતરણ કરાયુ


વિજાપુર તા ૧૯ /૦૧ /૨૦૨૦

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )


વિજાપુર તાલુકાની  કન્યા શાળા મા ધોરણ એક થી આઠ મા અભ્યાસ કરતા બાળકો ને સેવાભાવી દંપતી પ્રમોદા બેન પટેલ દિનેશભાઇ પટેલ જીઈબી ના રીટાયર્ડ ઈજનેર ના પુત્ર અને પુત્રવધુ ને કેનેડા માં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ પટેલ તેમજ અંકિતાબેન પટેલ દ્વારા ઠંડી માં સવારે શાળા માં આવતા બાળકોને ગરમ ઉન ના સ્વેટર તેમજ સ્કાર્ફ વિતરણ કરવામા આવ્યુ હતુ તેમજ શાળા ના બાળકો તથા આચાર્યો તેમજ  શિક્ષિકા બહેનો સાથે ભોજન લઈ તેમજ  શાળા ના બાળકો ને સ્વેટર તેમજ સ્કાર્ફ આપી ઉત્સાહ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..