Back

રાજુલા માં પોલિયો રવિવાર ઉજવાયો

રાજુલામાં આજે પોલિયો દિવસ ઉજવાયો


રાજુલા શહેર માં  આજરોજ પોલીયો રવિવાર અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિક્ષકશ્રી પટેલ સાહેબતેમજ  અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર  જયેશભાઈ પટેલ તેમજ ડોક્ટર સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર મયુર ટાંક ના સુપરવિઝન હેઠળ રાજુલા શહેરમાં શહેરી વિસ્તારમાં કુલ ૨૨ બુથ પોલીયો ની કામગીરી કરવામાં આવી જેમાં અંદાજિત ૯૦ જેટલા આશાવર્કરો આંગણવાડી વર્કરો તેમજ સ્વયંસેવકોએ એ ફરજ બજાવે છે તેમજ જોષી ભાઈ જીગ્નેશભાઈ કૈલાસ બેન કાજલબેન જાગૃતીબેન તેમજ લતીફ ભાઈ દ્વારા પોલિયો કામગીરીને સફળ બનાવેલ તેમજ રાજુલા હેલ્થ વિભાગ દ્વારા બાળકોને સાથે રાખીને રાજુલા શહેરમાં પોલિયો જાગૃતિ માટે રેલી સ્વરૂપે લોક જાગૃતિ અભિયાન કાર્યક્રમ પણ કરવામાં આવેલ


યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..