Back

ઈશ્વર મનષ્ય જાતનેઅવાર નવાર નવી બિમારી ઓના સ્વરૂપેદુુઃખ આપેછે. તો સામેઆ બિમારી ની

ઈશ્વર મનષ્ય જાતનેઅવાર નવાર નવી બિમારી ઓના સ્વરૂપેદુુઃખ આપેછે. તો સામેઆ બિમારી ની

સારવાર માટેનવી નવી પદ્ધતતઓ શોધી નેતેની સારવાર કરવાની શક્તત કેઆવડત પણ આપેછે

 ન્યરુો એન્ડોવાસ્યલુ ર પદ્ધતત એ મગજની લોહીની નળીઓની િીમારીની સારવાર માટેની સૌથી

અત્યાધતુનક પદ્ધતત છે. જેમાાં તાર અનેસક્ષ્મ નળી દ્વારા સારવાર કરવમાાં આવેછે.

 આ પદ્ધતત દ્વારા બ્રેઈન સ્રોક (પેરાબલસીસ નો હુમલો) માટેતમકેનીકલ થ્રોમ્કટોમી થી લોહીની નળીમાાં જામેલ

લોહીનો ગઠ્ઠો દૂર કરવમાાં આવેછે. લોહીની નળીની મોરલી(એન્યરુીસમ) માટેકોઈલીંગની પદ્ધતત દ્વારા સક્ષ્મ

સ્રીંગ મોરલીમાાં સાડી તેનો રસ્તો  કરવામાાં આવેછે. લોહીની નળીનુાંગચુાં ળાં(AV Malformation) માટે

એમ્લઈઝેશન ની પદ્ધતત થી ગચુાં ળામાાં તવતવધ ઘનતાના રવાહીના ઇંજેતસન આપીનેલોહીનો રવાહ

રોકવામાાં આવેછે. અનેગળાની ધોરી નસના બ્લોક (કેરોટીડ સ્ટેનોતસસ) માટેસ્ટેન્ટીંગ એટલેકે સ્ટેન્ટ મુકીને

ગળાની ધોરી નસનુાં બ્લોકેજ ખોલવામાાં આવેછે.

 આ પદ્ધતત કોઈપણ જાતના ચેકા કેમગજ ખોલ્યા વગર થતી સારવાર છે. જેમાાં ઓછા રતત સ્ત્રાવ સાથે 

ખિુ જ ઝડપી રરકવરી થાય છે. અને દદીના હોક્સ્પટલ માાં રોકાણ નો સમય ગાળો ઘટી જાય છે.

 બ્રેઈન સ્રોક એટલેકે પક્ષઘાત એ જીવલેણ મારી છે. જે અતનયતમત લાઈફસ્ટાઇલ નેલીધેખિુ જ

વ્યાપક નતી જાય છે. પક્ષઘાતમાાં મગજની લોહી પોંહચાડતી નળીઓ બ્લોક (ધ) થવાથી મગજનેપરુતુાં

લોહી મળતુાં નથી જેના લીધેહાથ-પગ કામ ના કરવા, ચેહરો ત્રાસો થવો, શ્વાસ લેવામાાં તકલીફ થવી, જો

મોટો હુમલો હોઈ તો દદી બે ભાન થઈ કોમા માાં સરીપડેછે. અનેજો યોગ્ય સારવાર સમયસર ના મળેતો

જીવન ભર માટે અપંગ થઈ જાય છે. આ બીમારીની સારવારની અત્યાધતુનક પદ્ધતત દ્વારા લોહીનો ગઠ્ઠો દૂર

કરવામાાં માટે મીકેનીકલ થ્રોમ્કટોમી નામની સારવાર પદ્ધતત છે. જેમાાં એક તારીક તાર અને સ્ટેન્ટ

રીરાયવર દ્વારા લોહીનો ગઠ્ઠો કાઢીનેલોહીનો પ્રવાહ પુર્વત કરી શકાય છે. અનેઆ પદ્ધતીદ્વારા દદીના

મગજનેથતુાં ડેમેજ રોકી શકાય છે. અનેતેના લક્ષણોની ખિુ જ ઝડપથી રીકવરી શક્યછે. આ સારવાર

પદ્ધતત સામાન્ય રીતે પક્ષઘાતના રથમ લક્ષણ થી 6 કલાકની સમયમયાવદામાાં શક્ય છે. અને અમકુ

રકસ્સામાાં 24 કલાક સુધી આ પદ્ધતતની સારવાર શક્ય હોય છે


મગજની લોહી ની નળીની મોરલી (એટલેકેએન્યરુીઝમ) એવી બિમારી છે. કેજેમાાં મોરલી ફાટવથી હેમરેજ

થાય છે. આ હેમરેજ જીવલેણ હોય છે. દદીનેમાથામાાં દુુઃખાવો થવાથી માાંડીનેહાથ પગમાાં નિળાઈ/ ખેંચ

આવવી/કે દદી બે ભાન થઈ જાય છે. આ બિમારી ની સારવાર ઓપરેશન દ્વારા (તલીપીંગ) કે

એન્ડોવાસ્યલુ ર પદ્ધતત (કોઈલીંગ) દ્વારા શક્ય છે. જેમાાં કોઈલીંગની પદ્ધતત વડે મોરલીમાાં સ્રીંગ

બેસાડવામાાં આવેછે. અનેમોરલીનો લોહીનો રવાહ રોકવામાાં આવેછે. જેથી હેમરેજ થતુનથી. આ પદ્ધતત

વડે દદી ખિુ જ ઝડપથી સાજો થાય છે. તેમજ હોક્સ્પટલ નુાં રોકાણ ખિુ જ ઓછાં હોય છે.તેમજ ચેકા અને

ઓપરેશન નેલગતા જોખમો ઘટી જાય છે. તેમજ દદીનેખોડખાપણ રહેવાના જોખમો આ પદ્ધતત માાં

ખિુ જ ઓછા હોય છે. 

 ડૉ. ગૌરાાંગ વાઘાણી કે જે સ્ટબલિંગ હોક્સ્પટલ માાં ન્યરુો સર્જરી તવભાગ ના વડા છે, એ રાજકોટ ના

એકમાત્ ન્યરુો સર્જન છે, જેમણેતવશ્વતવખ્યાત AIIMS New Delhi માાંથી ન્યરુો સર્જરી નુાં રતશક્ષણ મેળવેલ

છે. તેમજ એન્ડોવાસ્યલુ ર ન્યરુો સર્જરી ની ફેલોશીપ સાઉથ કોરીયા તથા રદલ્હી ની મેતસ હોક્સ્પટલ ખાતે

થી મેળવેલ છે. તેઓ મગજ તથા કરોડરજ્જુની દરેક બીમારી ના ઓપરેશન ના તનષ્ણાત છે. છેલ્લા 6 વર્વ

માાં રાજકોટમાાં 3000 થી વધારેમગજ તથા કરોડરજ્જુના સફળ ઓપરેશન કરેલ છે.


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર


મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..