Back

Foozzie દ્વારા કરવા માં આવી તેમની ઓનલાઈન "ચા" અને બેવરેજીસ ની શરૂવાત


કહી શકાય કે ભારત દેશ નું રાષ્ટ્રિય પીણું એ ચા છે. દેશ માં અને એમાં પણ આપણા ગુજરાતમાં તો ખાસ દરેક વસ્તુ  માં ચા પીધા વગર ની વાત અધૂરી છે. 

આજના આ ડિજિટલ યુગમાં જ્યારે સોય થઈ માંડી ને એરોપ્લેન સુધી બધું જ ઓનલાઈન થઈ ગયું છે તેવા સમય માં કે જેમાં આપને મોબાઈલ ની એક ક્લિક પર સાત સમંદર પાર રહેતા તમારા સ્વજન સુધી વાત પહોંચી જાય છે અને તમે કોઈ પણ જગ્યા એ બેસી ને તમારી મનપસંદ વસ્તુ ને તમારી સુધી લાવી શકો છો.

આજના આ કોર્પોરેટ જગત માં હરીફાઈ નો સમય છે અને દરેક લોકો પોતા ના પરિવાર ની સુખ અને સમૃદ્ધિ માટે દિવસ રાત પોતાની કામ ની જગ્યા જેમ કે ઓફીસ, ફેકટરી કે કોઈ પણ કાર્યસ્થળ પર હોય તેઓ કામ માં થી થોડો સમય આરામ કરવા માટે ચા પીવા નો આગ્રહ રાખતા હોય છે અને ચા ના બહાને થોડો સમય મિત્રો સાથે વાતો કરવા માં અને કામ ન તણાવ થી દૂર થવા કરે છે. 

તો હવે ભારત માં સૌ પ્રથમવાર ગુજરાત ના અમદાવાદ ખાતે એક કમ્પની શરૂ કરવા જઈ રહી છે એક ઓનલાઈન સર્વિસ કે જેના વપરાશ થી તમે તમારી ઓફીસ માં બેસી ને ચા અને નાશતો ઓર્ડર કરી શકો છો.

Foozzie અમદાવાદ ખાતે સૌપ્રથમ વાર એક એવી  ઓનલાઈન સર્વિસ ની શરૂવાત કરી રહ્યા છે જેના ઉપયોગ થી તમારી ઓફીસ કે કોઈપણ કાર્યક્ષેત્ર પર તમે જેટલી ચા ,કોફી અને સ્નેક્સ પણ મેળવી શકશો.

મૂળ અમદાવાદ ના રહેવાસી અને આ સર્વિસ શરૂ કરનાર યુવા ઉદ્યોગકર્મી કે જે આ સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે તેવા કરન શાહ નું કહેવું છે કે આ પ્રકાર ની સર્વિસ ભારત માં સૌપ્રથમ વાર અમદાવાદ ખાતે શરૂ કરી રહ્યા છે જેમાં કલાઉડ કિચન ના કોન્સેપ્ટ થી પહોંચતી કરવામાં આવશે. 

આજે અમદાવાદ ખાતે આ સેવા શરૂ કરતાં યુવા ઉદ્યમી કરન શાહ ના પરિવાર ના મિત્રો સાથે જ વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને મીડિયા ની ઉપસ્થિતિ માં ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલ અભિનેત્રી આલીશા પ્રજાપતિ અને ફિલ્મ ના પ્રોડ્યૂસર રાજેશ ઠકકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને આ સેવા ની શરૂવાત કરાવ્યો હતો.


PR Team

Ahmedabad Beauro

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..