Back

હાલોલની વી.એમ.શાહ ગુજરાતી સ્કૂલના વિદ્યાર્થીઓ કલા મહાકુંભ સ્પર્ધામાં મા ઝળકયા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ તાલુકા માં યોજાયેલ કલા મહાકુંભ તારીખ ૧૮/૧/૨૦૨૦ ના રોજ કલરવ સ્કૂલ માં યોજાયો હતો.

તેમાં ભાગ લઈને ૧,૨,૩ નંબરે આવેલ વિદ્યાર્થી લોક ગીત -૧ નંબરે  રીમકેશ,સમૂહ ગીત - ૧ નંબરે = ગોહિલ નિશા , પટેલ ડિમ્પલ, કોલચાં દિયા, ઠાકોર સિધ્ધી, વરિયા યોગીના, ગોસ્વામી મહિમા, પટેલ પ્રિયાંશી , મકવાના દ્રષ્ટિ,વકૃત્વ- ૧ નંબરે = મલેક હનાન અને ૩  નંબરે = ઠાકોર કોમલ,નિબંધ - ૧ = પટેલ દિયા,ચીત્ર  - ૩= ડામોર ધારા, કરાયું હતું.

વિ એમ શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ને ગૌરવ અપાવી હાલોલ તાલુકાનું નામ રોશન કર્યું હતું એ બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..