Back

હાલોલની વીર ન્યુ લુક સ્કૂલના વિદ્યાર્થીઓ કલા મહાકુંભ સ્પર્ધામાં ઝળકયા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



આજ રોજ તા. ૧૮/૦૧/૨૦૨૦ ના રોજ તાલુકા કક્ષાની (કલા મહાકુંભ-૨૦૨૦) સ્પર્ધા હાલોલ ખાતે યોજાઈ હતી જેમાં તબલા સ્પર્ધામાં વીર ન્યુ લુક સેંટ્રલ સ્કુલ (હાલોલ તાલુકાની સી.બી.એસ.ઈ સાથે જોડાયેલ એકમાત્ર  શાળા)ના વિધાર્થી કુંજ નીરવ સોની તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવ્યો હતો તથા ભરતનાટ્યમ સ્પર્ધામાં તેજસ્વી અલી બીજા ક્રમે અને હેત્વી એન પટેલ ત્રીજા ક્રમે આવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..