Back

સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રોડ સ્વીપર મશીન તેમજ લિફ્ટ કન્ટેનર નું મુરત કરવામાં આવ્યું



પાટણ સિધ્ધપુર


સિધ્ધપુર નગરપાલીકા ધ્વારા નવિન રોડ સ્લીપર મશીન તેમજ લીપ્ટ કન્ટેનર નુ મુહુર્ત કરવામા આવ્યુ 

ગુજરાત સરકાર ધ્વારા વર્ષ  2020 સ્વરછતા માટે ઉજવણી કરી રહ્યુ છે ત્યારે સરકાર ધ્વારા સ્વરછતા ની જાળવણી માટે સિધ્ધપુર નગરપાલીકા ને નવીન રોડ સ્લીપર મશીન તેમજ લીપ્ટ કન્ટેનર ફાળવવમા આવ્યુ છે જેનુ મુહુર્ત નગરપાલીકાના પ્રમુખશ્રી વર્ષાબેન પંડ્યા તેમજ સ્વરછતા કમીટી ના ચેરમેનશ્રી ભગવતીબેન પ્રજાપતી ધ્વારા કરવામા આવ્યુ જેમા સિધ્ધપુર નગરપાલીકાના કર્મચારીશ્રીઓ કમલેશભાઇ ઠાકર  ,દુષ્યન્તભાઇ ઠાકર,બી જે બલસારા,સેવન્તીભાઇ,જયેશભાઇ,વિગેરે ઉપસ્થીત રહ્યા હતા


ન્યુઝ મથુર સિંહ ઝાલા


સિધ્ધપુર

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..