Back

જાફરાબાદના કાગવદર ગામે આહિર સમાજના સમુહ લગ્ન યોજાયા

ન્યુજ

જાફરાબાદ


જાફરાબાદ તાલુકાના કાગવદર ગામમાં આહીર સમાજના સૌ પ્રથમ સમુહ લગ્ન યોજાયા...


આ સમુહ લગ્ન  આયોજિત પ્રથમ સમુહ લગ્નોત્સવમાં છતડીયા આનંદ યોગ અાશ્રના મહંત ઓમ આનંદ ગીરી બાપુ આહિર સમાજના આમત્રંણ ને માન આપી પધાર્યા સમુહ હાજરી આપી....


કાગવદર ગામે આહિર સમાજના સમુહ લગ્નમાં ૭ નવ દપંતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં તમામ નવ દપંતીઓને ઓમાનંદ ગીરી બાપુએ વૂક્ષ ભેટ આપવામાં આવ્યુ હતા અને જીવનમાં જેમ જેમ આપણે વૂક્ષોની પણ જાળવણી કરવી જરૂરી છે નવદપંતીઓ ને વૂક્ષ લગ્નની યાદી અની રહે તે માટે આ સમુહ લગ્નમાં સંતો મહંતો તેમજ આહિર સમાજના આગેવાનો અને રાજકિય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા...


 તેમજ ઓમ આનંદાગીરી બાપુએ પ્રવનમાં તમામ લોકોને કહ્યુ કે ગૌ આધારીત ખેતી કરવાથી અનેક ગણા ફાયદાઓ પણ છે જેથી આપણે સૌ મળી ને ઓર્ગેનીક ખેતી તરફ વળવુ જોઈએ અને રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ૨૩/૨/૨૦ ના રોજ મહા સભા માં પધારવા આમત્રંણ પાઠવવામાં આવ્યુ સાથે સાથે સમાજને એક તાંતણે બાંધી કુરિવાજોને તિલાંજલિ આપવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા...



શિયાળ વિરજી

રાજુલા



રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..