Back

સુરત:એલ.આર.ડી ની ભરતી પ્રક્રિયામાં બિન અનામત વર્ગના લોકોનેઅન્યાય ના થાય તે બાબતે કલેક્ટર સાહેબને આવેદન પત્ર અપાયું

પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૧૮/૦૧/૨૦૨૦ ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૧૮ ના રોજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધારે જે ચુકાદો પ્રથમ વખત મહિલા રિઝર્વેશનની ગણતરીને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.તેને લઈને બિન અનામત વર્ગની મહિલાઓને અત્યાર સુધી અન્યાય થતો આવ્યો છે.તે બાબતે એલઆરડીની ભરતી પ્રક્રિયામાં બિન અનામત વર્ગ નિ મહિલાઓના સમર્થનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરત કલેક્ટર સાહેબને આવેદન પત્ર અપાયું હતું