Back

બહુચર વિદ્યાલય મીતાણાના આચાર્ય શ્રી ની રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી

શ્રી બહુચર વિદ્યાલય મીતાણા ના આચાર્યશ્રી પ્રવીણ ચંદ્ર બાબુલાલ વાટકીયા જી.સી .ઇ આર .ટી ગાંઘીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર માં મારી શાળા વ્યસન મુક્ત શાળા ઈનોવેટીવ કૃતિ રજુ કરેલ આ કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદગી થતાં આચાર્યશ્રી પ્રવીણચંદ્ર બી વાટકિયા ને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.એમ સોલંકી સાહેબ ટ્રસ્ટી શ્રી નરસિંહભાઈ મેશ સાહેબ બી એચ ઢેઢી સાહેબ આચાર્ય સંઘના પ્રમુખ એલ.વી કગથરા મહામંત્રી એસ. પી. સર સાવડીયા એસ .વી કન્વીનર મેરજા ભાઈ અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવેલ આગામી  સમય માં  રાજ્યકક્ષા ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..