Back

કલ્યાણપુર તાલુકા કક્ષા કલા મહાકુંભ 2019 -2020 યોજાયો.


ગુજરાત સરકારશ્રીના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતીઓ - ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત કલા મહાકુંભ 2019 - 2020 એલ.એન.પી. હાઈસ્કૂલ - ભાટીયા ખાતે તા. 15/01/2020 થી 16/01/2020 યોજાયો જે અંતર્ગત કનવીનર શ્રી પ્રિયંકભાઈ પરમાર તથા સ્વર શબ્દ અને તાલની સેવામાં સમર્પિત સરકાર માન્ય શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના પ્રમુખશ્રી B.Ed. In Music કમલેશભાઈ બથીયા તેમજ B.Ed. In Music શ્રી પર્સોતમભાઈ કછેટીયા B.A. In Music શ્રી નાનજીભાઈ કછેટીયા, શ્રી નટવરલાલ વી. ચલ્લા, તથા શ્રી ચેતનભાઈ હરિહરભાઈ ભટ્ટ અને મહાનુભાવો,નિર્ણાયકશ્રીઓ વગેરે દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ અનેક કલાકારોએ તેમની કલા રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત ધન્ય ધરા ગુજરાત સંગીત તો ગુજરાત નો વારસો છે. એટલે જ આવો આપણે સૌ સાથે મળીને ભારતીય સંગીત કલા સંસ્કૃતિની મહેક પ્રસરાવીએ અને તે રીતે નાદબ્રહ્મનું પૂજન અર્ચન કરીએ પ્રમુખશ્રી કમલેશભાઈ આર. બથીયા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ - ભાટીયા (દેવભૂમિ દ્વારકા) પ્રમુખશ્રી કમલેશભાઈ આર. બથીયા દ્વારા કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા