Back

સુરત હજીરા ખાતે L&T મા મેક ઇન ઇન્ડિયા 52મિ K9વ્રજ ગન દેશના રક્ષામંત્રી રાજનાથસિહ દ્વારા સમર્પિત કરાઇ

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલ હજીરા L&T ખાતે દેશના માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલી 52 મિ K9 વજ્ર ટી ગન્સ દેશને સમર્પિત કરાઇ હતી.આ ગન ની રેન્જ ૪૦કિ.મિ સુધીની છે.જે ૪૦ કિમિ દૂર ઉભેલ દુશ્મનનો ખાતમો કરે છે.સુરત હજીરા ખાતે L&T માં તૈયાર થયેલી આ તોપ અેક મિનિટમાં ૮રાઉન્ડ ફાયરિંગ કરી દુશ્મનનો ખાત્મો બોલાવી શકે છે