Back

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માં ટાયર ફાટવાથી ગાડી પલટી ખાઈ જવાની ઘટના સામે આવી

વિઓ: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માં  સાંજે  લગભગ ૪:૦૦ વાગ્યાની આસપાસ  એક બીજી ટાયર ફાટવાથી ગાડી પલટી ખાઈ જવાની ઘટના સામે આવી ગઈ કાલે જે સ્કોર્પિયો ગાડી નું ટાયર ફાટેલ તેની બાજુના રોડ પર ફોરચુનર ગાડી નંબર Mh12ke 4404 હાઇવે પરથી પસાર થયેલ જેને કોઈ કારણસર ગાડી નું ટાયર ફાટતા ડ્રાઇવરે ગાડીના સ્ટિયરિંગ નો કાબુ ગુમાવતા ગાડી પલટી ખઇ જવા પામેલ  જેમાં બેઠેલા ગાડીના ડ્રાઇવર ને નાની મોટી ઇજા થતા લોકોએ  તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ગાડી ના ડ્રાઇવર ને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ  હતા. સદ નસીબે કોઈ જાન હાનિ થયેલ નથી.


અમીરગઢ

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..