Back

અમરેલી જિલ્લા ની તમામ શાળા ના સમય માં ફેરફાર

રાજ્યભરમાં અત્યારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે આ કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે  જિલ્લા શિક્ષણ અધિકારી ને તથા શિક્ષણ વિભાગ ના અગ્ર સચિવ ને પત્ર દ્વારા શાળાઓ ના સમયમાં ફેરફાર કરવાની ૧૯-૧૨-૨૦૧૯ ના રોજ રજુવાત કરી હતી અને આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા  પરિપત્ર જાહેર કરીને જિલ્લા ની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવા અંગેની જાહેરાત કરી છે. જેમાં શાળાના શૈક્ષણિક કાર્યમાં અડધા કલાકનો ફેરફાર આગામી ૨૬ જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે.

યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..