Back

સુરત:વજનકાંટામાં નવી રીતે ચોરી કરતો એલ્યુમિનિયમનો ભંગારવાળા નો વીડિયો વાયરલ થયો

સુરત શહેરમાં એલ્યુમિનિયમનો ધંધો કરતો ભંગારવાળો જીગાભાઇ દેવાભાઇ  ની એક નવી ચોરી કરવાની ડિજિટલી ટેક્નિક વાપીના માણસ દ્વારા પકડાતો વીડિયો વાયરલ થયો હતો જેમાં એલ્યુમિનિયમ ભંગાળનો ધંધો કરતો જીગાભાઈ વાપિથી સુરત એલ્યુમિનિયમનો ભંગાર ખરીદી સુરતમાં વેચતો હતો.જે ભંગારનું વજન કરવા માટે તેની પાસે કાંટો હતો તે ડિજિટલમાં એક કિચન ટાઇપ જેમાં તે વજનને ઓછું અને વધુ કરી શકતો હતો.અને આવી રીતે તે એલ્યુમિનિયમના ભંગારમાં ચોરી કરતો હતો.ત્યાં એક વેપારીને શંકા જતાં તેઓએ તેને પકડી પાડ્યો હતો અને તેનો વીડિયો બનાવિ ને તે  કેવી રીતે ચોરી કરતો હતો તેનો વીડિયો ઉતારી અને વાયરલ કરે હતો જે આજે સુરતમાં તમામ જગ્યાએ વીડિયો વાયરલ થયો હતો