Back

નસવાડી તાલુકાની એસ.બી.સોલંકી વિદ્યામંદિર હાઈસ્કૂ 63મો સ્થપના દિવસ ત્રિરંગી મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો

નસવાડી તાલુકાની એસ.બી.સોલંકી વિદ્યામંદિર હાઈસ્કૂ  63મો સ્થપના દિવસ ત્રિરંગી મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો 


પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાની એસ.બી.સોલંકી વિદ્યામંદિર હાઈસ્કૂલનો 63મો સ્થપના દિવસ ત્રિરંગી મહોત્સવ ઉજવવામાં આવ્યો.આ કાર્યકમમાં છોટાઉદેપુર સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા સંખેડા મત વિસ્તારના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી નસવાડી કેડવણી  મંડળ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ દેસાઈ ઠાકોર સાહેબ શ્રી ઘનશ્યામસિંહ ઠાકોર શાળા ના આચાર્ય ધર્મેદ્રસિંહ પરમાર વાઈસ આચાર્ય પી.સી શાહ તેમજ ગ્રામજનો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તિરંગી મહોત્સવમાં બેટી બચાવો બેટી પઢાવો દેશભક્તિ શિક્ષણ જેવા વિષયોના નૃત્ય ડાન્સ રજુ કરીને વિધાર્થીઓએ પ્રેક્ષકોના મંગમૂગધ કરી દીધા હતા શાળાના તેજસ્વી વિધાર્થીઓને મોમેન્ટો,મેડલ,પ્રમાણપત્ર ઘ્વારા સન્માનવામાં આવ્યા હતા