Back

સતલાસણામાં ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિના ખેતરમાંથી 1.20 લાખનો દારૂ ઝડપી પાડતી વિજિલન્સ ટિમ



સતલાસણામાં વિજિલન્સના ટીમના દરોડા દારૂના અડ્ડા પર વિજિલન્સ ત્રાટકી સ્થાનિક પોલીસ નિદ્રાધીન વિજિલન્સ ટીમે દારૂ જડપ્યો સતલાસણા ખેતર માંથી 1.20 લાખનો દારૂ ઝડપાયો ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિના ખેતર માંથી દારૂ ઝડપાયો અહેવાલ મુજબ આજરોજ વિજિલન્સ દવારા સતલાસણા માં અમુક અમુક જગ્યાએ બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સ્થાનિક પોલીસ નિંદ્રામાં હતી અને દારૂ ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે .રિપોર્ટર હર્ષદસિંહ ઠાકોર 

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..