Back

વિજાપુર ની આર આર એચ પટેલ મહીલા કોલેજ મા વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

વિજાપુર આર આર એચ પટેલ મહીલાકોલેજ માં પોઝીટીવ એટીટ્યુડ વ્યાખ્યાન નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર તા ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ શુક્રવાર

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

વિજાપુર શહેર ની આર આર એચ મહિલા કોલેજ માં  અધ્યાપક ડો વ્રજેશ જે મિસ્ત્રી  અને કોલેજ ના આચાર્ય ના અધ્યક્ષતામાં કોલેજ ના હોલ મા પોઝીટીવ એટીટ્યુડ નો વ્યાખ્યાન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજ ની વિદ્યાર્થીની ઓ ઉપસ્થિત રહીને  વ્યાખ્યાન નો ભરપૂર લાભ લીધો હતો આ કાર્યક્રમ ટ્રસ્ટ્રી ગણ પણ જોડાયા હતા

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..