Back

હળવદમાં હવે મળશે સ્ટીલ સેફટી ડોર દરવાજા સોમનાથ સ્ટીલ શોરૂમ સરા ચોકડી

હળવદમાં હવે મળશે સ્ટીલ સેફટી ડોર દરવાજા સોમનાથ સ્ટીલ  શોરૂમ સરા ચોકડી

હળવદ- માળીયા હાઈવે સરા ચોકડી પહેલો માળ દુકાન નંબર ૪ અને ૫ ચંદ્ર પાર્ક શોપિંગ સોમનાથ સેફટી ડોર સ્ટીલ શોરૂમ ખોલવામાં આવ્યો જેમાં મળશે લક્ઝરી સ્ટીલ સેફટી ડોર દરવાજા

ગુજરાતમાં એકમાત્ર ડીલર અને શોરૂમ એટલે હળવદમાં સોમનાથ સ્ટીલ સેફટી ડોર સેફટી ડોર ની વાત કરીએ તો પર્યાવરણ ની સલામતી અને જાળવણી યુક્ત પણ છે ખાસ વાત કરીએ તો ભારત ભરમાં દિવસેને દિવસે ઘરફોડ ચોરી, મકાનો તોડવા અને અન્ય ગુનાઓ વધતા જાય છે, આ આપણા બધા માટે ખુબજ ચિંતાનો વિષય છે, જેથી કોઈપણ પોતાને  સુરક્ષિત અને સલામત અનુભવી શકતા નથી મોટાભાગે ગુનેગારો નબળા લોકો જેમ કે વૃદ્ધ, સ્ત્રીઓ અને બાળકોને લક્ષ માં રાખે છે અને દરવાજા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે કારણકે તેમાંના મોટાભાગના દરવાજા લાકડા અને નબળા મટિરિયલના બનાવેલા હોય છે સોમનાથ સેફટી ડોર આંતરરાષ્ટ્રીય એક વર્લ્ડ ક્લાસ સેફટી સિક્યુરિટી અને અને લુક્સને લઈને આવ્યું છે એટલું જ નહીં પરંતુ આ દરવાજા પર્યાવરણને અનુકૂળ છે પર્યાવરણ ની સલામતી અને જાળવણી યુક્ત પણ છે માનવ પ્રવૃત્તિ ઓ જેવી કે જંગલોની કાપણી જેવા કાર્યો પર્યાવરણને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે આ દરવાજા તમારા ઘરમાં લગાવવાથી આપણે પર્યાવરણની જાળવણી પણ કરી શકીએ છીએ અને ઘરને પણ સુરક્ષિત રાખી શકશુ તો આવા ઉમદા કાર્યો નો આપ પણ ભાગ બનો છો એટલે આપના ઘરમાં સ્ટીલ સેફટી ડોર દરવાજા ફીટ કરાવો

ખાસ નોંધ વેપારી મિત્રો લે

ગુજરાત ભરમાં તાલુકા અને જિલ્લામાં સ્ટીલ સેફટી ડોર દરવાજાની ડિસ્ટ્રીબ્યુટર એજન્સી આપવાની છે વહેલા તે પહેલા ધોરણે વેપારી મિત્રો સંપર્ક કરો

કોન્ટેક્ટ સંપર્ક નંબર

9106310852 રાજેશભાઈ

9727922931 દિનેશભાઈ

9586729860 વિજયભાઈ

દરવાજાની ખાસિયત :

સ્ટીલ મટીરીયલ, ઉધય પ્રતિરોધક, કાટ પ્રતિરોધક, આગ પ્રતિરોધક, ઇકો ફ્રેન્ડલી, સુરક્ષિત અને વર્લ્ડ ક્લાસ લોક સિસ્ટમ, ૭ કોમ્પયુટર રાઇઝ ચાવી, પાવડર કોટિંગ કલર, પેનલ શીટ જાડાઈ ૦,૮ એમ એમ, ફ્રેમ જાડાઈ:૧,૫ એમ.એમ, ૧૧ પોઇન્ટ લોક સિસ્ટમ

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..