Back

રુવાબારી મુવાડા ગામે માતરવાય માતાજી ના મંદિરે પોષી પૂર્ણિમા નિમિત્તે આરતી અને મહાપ્રસાદનુ આયોજન

 દેવગઢ બારીઆ તાલુકાના રુવાબારી મુવાડા ગામે આવેલ માતરવાય માતાજી ના મંદિરે પોષી પૂર્ણિમા નિમિત્તે આરતી અને મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ માતાજી ના રૂડા અવસરે આજુબાજુના ગામોમાં થી માતાજી ના માઈ ભક્તો એ માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ માતાજી ના મંદિરે દર્શન અને મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. 

 વાત્સલ્ય ન્યુઝ 

 દેવગઢ બારીઆ