Back

કાંકરેજ તાલુકા ભાજપ દ્વારા બુદ્ધિજીવી નાગરિક સંમેલન યોજાયુ

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

              કાંકરેજ તાલુકા અને થરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા  કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબની ઉપસ્થિતિ માં થરા ઉમેદભવન માં  પ્રબુદ્ધ.નાગરિક સંમેલન યોજાયું 

તાજેતરમા ભારત સરકાર દ્વારા CAA કાયદો લાવવામાં આવ્યો તેના વિશે ચર્ચા કરવામા આવી હતી .                                         

          આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય ઉપરાંત  ડોક્ટરો .વકીલો.એન્જીનીયરો.પ્રોફેસરો શિક્ષકો વેપારી ભાઈઓ જેવા  બુદ્ધિજીવી નાગરિકો દ્વારા  CAA  અને   NRC ના  કાયદાને સમર્થન  આપયું   અને આ કાયદા વિષે લોકોને માર્ગદર્શન આપ્યું આ સંમેલનમાં  કાંકરેજ તાલુકાના સૌ બુદ્ધિજીવી નાગરિકો  સન્માનનીય આગેવાનો વડીલો યુવાન મિત્રો   વેપારી ભાઈઓ  વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પાર્ટીના સૌ સિનિયર આગેવાનો યુવાન કાર્યકર મીત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..