Back

સરધાર ગામેથી ૨૬ બોટલ દારૂ સાથે 1 પકડાયો

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. વી. કડછા સહિતના સ્ટાફે આજે  ધારેશ્વર મંદિર પાસે રહેતાં કૌશિક ઉર્ફ કડવા પરષોત્તમભાઇ ભાદરીયા (પટેલ) (ઉ.૩૬)ને રૂ. ૧૧૭૦૦ના ૨૬ બોટલ દારૂ સાથે સરધાર ગામના ના હરિપર રોડ પર આવેલી વાડીએથી પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..