Back

હઝરત સૈયદ રૂકનશાહ વલી નો ઉર્સ ઉજવાયો.


દેવભૂમી દ્વારકા જીલ્લાના આરંભળા ગામે આવેલ મશહૂર ઓલિયા હઝરત સૈયદ રૂકનશાહ વલી નો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધામ ધૂમ થી ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી . દરગાહ ને રંગ બે રંગી લાઈટો તેમજ ફૂલો થી શાનદાર રીતે સણગાવવામાં આવી હતી . ઉર્સના આ પ્રસંગે ન્યાજ શરીફ નું ખાસ આયોજન કરવામાં આવેલ હતું. તેમજ રાત્રી ના સમયે કવાલી નો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો . ત્યારે બીજી બાજુ સ્થાનિક તથા અન્ય જુદા જુદા વિસ્તાર માથી ઉર્સ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા 


રીપોર્ટર - મુસ્તાક સોઢા 

ખંભાળિયા