Back

હીરાપર પાસે ના કારખાનામાં કામ કરતાં યુવાન ને વીજ શેક લાગતા કરૂણ મૃત્યુ

ટંકારા જામનગર રોડ ઉપર હીરાપર ગામ પાસે કારખાનામાં કામ કરતાં યુવાધ ને વીજ શેક લાગતા કરૂણ મૃત્યુ થયેલ છે ટંકારા તાલુકા ના વીરવાવ ગામ ના આંબેડકર નગર માં રહેતા પ્રસાત મનસુખભાઇ સોલંકી ને હિરાપર ગામ પાસે બનતા કારખાનામાં કડીયા કામ મજૂરી કામ કરતા વિજશોક લાગતા મૃત્યુ પામેલ છે કારખાનામાં માણસો પ્રસાંત સોલંકી ને ટંકારા સરકારી હોસ્પિટલમાં મુકી ગયેલ પ્રસાંત સોલંકી ની ઉમર આશરે વીસ વષૅ છે ત્રણ ભાઇમાં નાનો પુત્ર છે એક બહેન છે ટંકારા પોલીસ ને જાણ કરતાં હોસ્પિટલ દોડી ગયેલ છે...



Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..