Back

ટંકારા માં માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે શિવશક્તિ ગ્રુપ મેઘપરઝાલા સેવા કેમ્પ

ટંકારામાં રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર લતીપર ચોકડી પાસે આવેલ શ્રી કષ્ઠભંજન  હનુમાનની જગ્યા પાસે શિવ શક્તિ ગ્રુપ મેઘપર ઝાલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા શરૂ કરેલ છે ટંકારા તાલુકા ના મેઘપરઝાલા ગામના યુવાનો તથા ગ્રામજનો દ્વારા પદયાત્રીઓ ની દિવસ રાત ની સેવા કરાય છે....


Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..