Back

હિન્દુ ઘમૅના દેવી દેવતાઓ અંગે અપમાન જનક ટીપણી વીડિયો વાઇરલ મામલતદાર ને આવેદનપત્ર

ટંકારા માં હિન્દુ ઘમૅના દેવી દેવતા ઓ અંગે અપમાન જનક ટીપ્પણી કરતો વીડિયો છેલ્લા બે ત્રણ દિવસ થી વાઇરલ થયેલ છે આ વાઇરલ વીડિયા થી હિન્દુ ઘમૅના લોકો ની લાગણી દુભાયેલ છે આ વીડિયો ટંકારા તાલુકા ના હડમતીયા ગામે થી વાઇરલ થયાનું કહેવાય છે આ અંગે વી.કે ઝાલા ,ઘેલાભાઇ ફાંગલીયા તથા આગેવાનો દ્વારા મામલતદાર તથા પી.એસ આઇ ને આવેદનપત્ર આપી સખ્ત પગલાં ભરવાની માંગ કરેલ છે ..


Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..