Back

ટંકારા તાલુકા ના અમરાપર ગામે બારી બારણાં પાણીની ટાંકી પાઇપ લાઇન કે પાણી ની સુવિધા વિનાના જાહેર સંડાસ બન્યા


ટંકારા તાલુકાના અમરાપર ગામ ના લોકો ની સુખાકારી માટે અમરાપર વાંકાનેર રોડ ઉપર દસ જાહેર સંડાસ બનાવવા માં આવેલ છે આ જાહેર સંડાસો ને બારી બારણાં નથી પાણી ની સુવિધા નથી પાણી માટે પાઇપ લાઇન ફીટીંગ નથી પાણીના સ્ટોર માટે ટાંકી નથી જાહેર સંડાસો માટે પાણી પુરૂ પાડવા કોઇ સુવિધા નથી અમરાપર જેવા જાહેર સંડાસો ટંકારા તાલુકા ના અનેક ગામડાઓમાં બનેલ છે અને જાહેર સંડાસ ના નામે ભીતડાઓ ઉભા છે...



Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..