Back

નેત્રંગ : વનવિભાગ દ્વારા શહીદ સૈનિકોની યાદમાં લુપ્ત થતી જાતોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર, નેત્રંગ

પટેલ બ્રિજેશ બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

"વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી તથા જાગૃતિતા અર્થ"

સને - ૧૯૯૪ માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ , ૧૯૮૭ માં મોન્ટેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાના રમરામાં ૧૬ સપ્ટેમ્બરને  વિશ્વ ઓઝોન દિવસ તરીકે જાહેર કરતાં , સૌપ્રથમવાર સને - ૧૯૯૫ માં રેખા દિવસના ઉજવણી કરવામાં આવે છે . જેથી ઓઝોન શું છે ? તેની જાગૃતતા કેળવવા માટેના પ્રયાસો તથા ઓઝોન અવક્ષયનાં પરીણામે નીલાન્તીત કિરણોમાં વધુ સંસર્ગમાં આવવાથી ત્વચાનું કેન્સર , મોતીયો , વનસ્પતિ , મનુષ્ય જીવને નુકશાન જેવા ગંભીર પરીણામોની સાવચેત કરવા , ઓઝોન , ઓઝોન છિદ્ર અને ઓઝોન ખવાય વિષે જાગૃતતા કેળવવા માટેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.

આજ રોજ નેત્રંગ વન વિભાગ દ્વારા પુલવાના હુમલામાં શહીદ થયેલ સૈનિકોની યાદ માં ગુજરાતમાંથી લુપ્ત થઈ રહેલ વૃક્ષોના રોપણનું વાવેતર નેત્રંગ મામલતદાર સાહેબશ્રી. બી.કે.તડવી, અને નેત્રંગ વનવિભાગ ના (RFO) શ્રી.એસ.યુ.ઘાંચી તથા નેત્રંગ વન વિભાગનો સ્ટાફ, નેત્રંગ પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથાર,વાઈલ્ડ લાઈફ વાર્ડન ના (PRO) અતુલભાઈ પટેલ, સંદેશ ન્યુઝ ના નેત્રંગ તાલુકાના પત્રકાર અને બાર એસોસિએશન ના પ્રમુખ સાથે જ અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન ના નેત્રંગ તાલુકા પ્રમુખ સ્નેહલભાઈ અને.પટેલ, ગુજરાત સમાચાર અને ગુજરાત મિત્ર ના નેત્રંગ તાલુકા ના પત્રકાર પ્રદીપભાઈ ગુજ્જર તથા નેત્રંગ ના પર્યાવરણ પ્રેમની હાજરીમાં પુલવાના હુમલામાં શહિદ થયેલા ૪૨ સૈનિકો ની યાદ માં ૪૨ વૃક્ષો (લુપ્ત થઇ રહેલા) નું વાવેતર કરકામાં આવ્યું. 

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..