Back

આવતી કાલે નમામી દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સરદાર સરોવર નર્મદા ડેમને સજાવવામાં આવ્યો છે

આવતી કાલે નમામી દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સરદાર સરોવર નર્મદા ડેમને સજાવવામાં આવ્યો છે

જુનેદ ખત્રી

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પોહચી ગયો છે ત્યારેઆ ઐતિહાસિક ક્ષણ ને ગુજરાત સરકાર દ્વારા "નમામી દેવી નર્મદે" મહોત્સવ તરીકે સમગ્ર ગુજરાત માં ઉજવવામાં આવશે ત્યારે આવતીકાલે દેશ ના વડાપ્રધાન પણ આ ઉજવણી માં કેવડિયા આવી રહ્યા છે

આજે નર્મદા ડેમને ભવ્ય ત્રિરંગાના રંગો વડે  લાઇટિંગ કરી સજાવવામાં આવ્યો છે ત્યારે ડેમ ના ઓવરફલો ના પાણી સાથે રાત્રીનો નજારો ખૂબ સુંદર આહલાદક લાગી રહ્યો છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..