Back

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા નવા મોટર વ્હીકલ નિયમ વિરુદ્ધ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું.

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા આજે મોટર વ્હીકલ ના નવા નિયમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી એ કલેક્ટર ને આવેદન પત્ર આપિયું અને જણાવ્યુ કે નવો નિયમ નો કાળો કાયદો સામાન્ય માણસ માટે બોજા રૂપ છે અને આ નિયમ ના કારણે લોકો ને ભારે સમસ્યા નો સામનો કરવો પડે છે અને જો આ નિયમ સરકાર દ્વારા જો પાછો ના લેવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા 1 મી ઓક્ટોબર થી અસહકાર આંદોલન કરશે અને લોકો ને પણ આ આંદોલન માં જોડાવા અપીલ કરશે આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ હરેશભાઇ કોઠારી, હિમાંશુ ભાઈ શાહ. નેહલ દવે, કરમશી ભાઈ ભરવાડ, બિપીનભાઈ, હેમેનદ્ર ભાઈ, સંજયભાઈ, રમણીકભાઇ, અને બીજા કાર્યકર્તા હાજર રહા હતા. 


રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..