Back

જેતપુર પેઢલા ગામ પાસે અકસ્માત એકનુ મોત


જેતપુર 


પેઢલા ગામ પાસે પોરબંદર નેશનલ હાઈ વે ની ઘટના


ઇનોવા કારે પગપાળા જતા વૃદ્ધા ને અડફેટે લેતા ઘટના સ્થળે મોત


જેતપુર થી ધોરાજી તરફ પુર ઝડપે જતી ઇનોવા કાર


મરનાર અમીનાબેન ગફાર ભાઈ અગવાન છે


મરનાર વૃદ્ધા ચાલી ને ધોરાજી લાલશાહ બાપુની સતરવીહમા જઈ રહ્યા હતા,


મૃત દેહ ને સરકારી હોસ્પિટલ માં લઇ જવા માં આવ્યો


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..