Back

બગસરામાં સિવિલ હોસ્પિટલ દ્વારા સ્ત્રી નસબંધી ઓપરેશન નો કેમ્પ રૂપી કાર્યક્રમ યોજાયો..

આજરોજ બગસરા શહેરમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સ્ત્રી નસબંધી ના ઓપરેશન નો કેમ્પ રૂપી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

ગોંડલીયા ની આગેવાનીમાં નસબંધીના કાર્યક્રમ મા 11 મહિલાઓએ લાભ લીધો હતો આ તકે ધારી તાલુકાના ડોક્ટર જોશી ડોક્ટર સાવલિયા અને દીપકભાઈ તથા પિયુષભાઈ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા

બગસરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..