Back

ટંકારા માં લોક અદાલત યોજાયી

ટંકારા માં લોક અદાલત યોજાયી ટંકારા  માં તાજેતર માં લોક અદાલત સિવિલ કોર્ટ ખાતે જજશ્રી બી .જી રાઠોડ ના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ લોક અદાલતમાં ૧૦૧ કેસો રજુ કરાયેલ તેમાં બેન્ક રીકવરી ના ૬ કેસોમાં ૬૪૦૦૦/ રૂપિયા ની વસુલાત થયેલ તેમજ પી.જી.વી.સી .એલ ૧૫ કેસો માં સમાઘાન થયેલ અને રૂપિયા ૩૭૯૭૩૮ વસુલાત થયેલ


Jaykansara 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..