Back

વાત્સલ્ય ન્યૂઝ ના મેનેજીંગ એડિટર દેવ સનાળિયાનો આજે જન્મદિવસ

સમગ્ર ગુજરાત માં વેબ અને એપ્લિકેશન માધ્યમથી ચાલતું વાત્સલ્ય ન્યૂઝ મેનેજીંગ એડિટર તથા સક્ષમ મેગેજીનના મેનેજીંગ એડિટર, રાજકોટથી પ્રસિધ્ધિ થતું સાંધ્ય દૈનિક મુખ્ય સમાચાર મોરબી જિલ્લા બ્યૂરોચીફ, તેમજ અક્ષર આર્ટ ના ડારેક્ટર દેવ સનાળિયાનો આજે જન્મ દિવસ છે તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે હંમેશા સેવાકિય પ્રવુતિ માં ભાગ લે છે.

દેવ સનાળિયાનો આજે ૨૫ મો જન્મદિવસ છે તેઓ ૨૫ વર્ષ પુર્ણ કરી ૨૬ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી કર્યો શાંત સુશીંલ નિખાલસ અને મહેનતુ સ્વભાવના હોય નાની ઉંમરે લોકોમાં સારી એવી લોકચાહના મેળવી છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો હિતેચ્છુઓ સગાહવાલાહ ઓ પત્રકારમિત્રો દ્વારા દેવ સનાળિયાના મોબાઈલ નંબર ૭૨૬૫ ૯૯૯ ૭૭૭ પર શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહો છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..