Back

રાજકોટ ભક્તિ નગર પોલિસ સ્ટેશન નાં નાક નિચે ખુલ્લે આમ ચાલતો દેશી દારૂ ધમ ધોકાર ધંધો :જુઓ વિડીઓ

જે રાજ્ય સરકાર દારૂ બંધી માટે રાત દિવસ સુચના ઓ આપેછે તે માત્ર ને માત્ર કાગળ ઉપરજ હોય તેમ લાગીરહ્યુ છે રાજકોટ ભક્તિ નગર પોલિસ સ્ટેશન ની હદમાં આવેલ સોરઠીયા વાડી સર્કલ ની પાસે શુલભ સૌચાલય  ની બાજુમાં આવેલ વરંડા માં ખુલ્લે આમ દેશી દારૂ નુ વેચાણ કરવા માં આવે છે આ દારૂ નો ધંધો કોની રહેમ નજર હેઠળ કરવામાં આવે છે એતો ઉપલા અધિકરિ તપાસ કરે ત્યારેજ ખબર પડશે  શું આ દેસી દારૂ નો અડ્ડો ચલે છે તે ભક્તિ નગર પોલિસ ની ધ્યાન બહાર છે કે કેમ તે એક વિચારવા જેવો પ્રશ્ન છે શું ઉપર ના અધિકારી આના ઉપર તપાસ કરશે  ને જે જવાબ દાર છે તેને સજા કરશે તે જોવાનું રહ્યુ

રિપોર્ટર.....જાવિદ ગુર્જર

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..