Back

રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી યોજાતો ભંડારો

લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માટે અંબાજીના દર્શને ચાલીને જાય છે આ પદયાત્રા દસ દિવસ સુધી ચાલે છે રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮ વર્ષથી દયા કલ્યાણ તથા વસંત મહારાજની કૃપાથી અંબાજી પાસે ભંડારો યોજાય છે આ ભંડારામાં દસ દિવસ સુધી પદયાત્રીઓ 24 કલાક જમાડવામાં આવે છે  માલિશ તથા દવા સારવાર આપવામાં આવે છે આ વર્ષે ભાદરવી પૂનમ ઉપર યોજાયેલ ભંડારમાં૧૫૦જેટલા સ્વયં સેવકો એ દિવસ રાત ભોજન પીરસેલ ટંકારા તાલુકાના સ્વયંસેવકો રસોડા વિભાગમાં સેવા આપેલ જામનગરના સ્વયંસેવકોએ મસાજ દવા સારવાર પૂરી પાડેલ આ ભંડારા નો હજારો યાત્રાળુઓ લાભ લીધેલ...



Jaykansara&Dhaval Trivedi

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..