Back

ટંકારામાં તાજિયા કમિટી માં ૪૫ વર્ષની સેવા આપતા પ્રમુખ હબીબભાઈ અબ્રાણી નું સન્માન

ટંકારામાં મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી મોહરમ પર્વ ઉજવાય છે તેમાં મુસ્લિમો દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકાર ના તાજીયા બનાવવામાં આવે છે 30 જેટલા યુવાનો એક માસ અગાઉથી તાજિયા બનાવવામાં દિવસ-રાત લાગી રહ્યા છે તેનું સંચાલન પ્રમુખ હબીબભાઈ ઈસા ભાઈ અબ્રાણી દ્વારા ૪૫ વષૅ થી કરાય છે 

હબીબભાઇ અબ્રાણી દ્વારા મહોરમ ના તહેવારો માં જમણવાર દર વર્ષે યોજાય છે કોઈપણ સામાજીક પ્રસંગોમાં અગ્રેસર કાયૅકરેછે ટંકારા તાલુકા પંચાયત કારોબારી અઘ્યક્ષ ભુપતભાઇ ગોઘાણી દ્વારા તેમની સેવા બદલ સન્માન કરાયેલ



Jaykansara&Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..