Back

જાયન્ટસ ગ્રુપ મહેસાણા દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

સ્વાતંત્ર્ય સેનાની શ્રી તુલસીભાઇ પટેલની ૧૦૦ મી  જન્મ જ્યંત ઉજવણી પ્રસંગે


જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન-જાયન્ટસ ગ્રુપ મહેસાણા તથા મંગલમ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સ્વાતંત્ર્ય સેનાની શ્રી તુલસીભાઇ પટેલની ૧૦૦ મી જન્મ જ્યંતિની ઉજવણી જાયન્ટસ ગુ્પ દ્વારા રક્દતદાન કેમ્પ કરીને કરાઇ હતી,ટહૂકો  પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જાયન્ટ ગ્રુપ દ્વારા નિર્ધારીત ટાર્ગેટ કરતાં પણ વધુ રક્ત એકત્રીત થયું હતું. જાયન્ટ ગ્રપુમાં પ્રમુખ ચંદુભાઇ જી પટેલ સહિત જાયન્ટ ગ્રુપના હોદ્દેદારો  અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..