Back

ટંકારા તાલુકાના જબલપુર ગામે પ્રાથમિક શાળાઓનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન ૧૭ ના રોજ યોજાશે

ટંકારા તાલુકાના જબલપુર ગામે પ્રાથમિક શાળામાં તારીખ 17 ના રોજ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાશે આ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય લલિત કગથરા દ્વારા કરાશે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મોરબી બી.એમ.સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મધુબેન  એ.સંઘવાણી

કારોબારી અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ગોધાણી સરપંચ કિશોરભાઈ કાસુન્દ્રા લાયઝન ડોક્ટર સંજયભાઈ મહેતા કન્વીનર આર.પી મેરજા યોગેશભાઈ ઘેટીયા વિગેરે ઉપસ્થિત રહેશે

પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દી દિપાલીબેન બોડા બી.આર.સી કો કલ્પેશ ભાઇ ફેફર તથા જબલપુર પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નિહાળવા તથા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીત કરવા પધારવા જણાવે


Jaykansara&Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..