Back

ટંકારા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ પદે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ની વરણી


ટંકારા તાલુકા રાજપૂત સમાજના હોદ્દેદારોનું તાજેતરમાં વરણી કરાયેલ તેમાં પ્રમુખ પદે બિલ પરના અગ્રણી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ને વરણી કરાયેલ ઉપપ્રમુખ તરીકે જોધપર ઝાલા ના  જયપાલસિંહ ગાંડુભા ઝાલા તથા મંત્રી તરીકે મેઘપર ઝાલા ના વિજય સિંહ કિરીટસિંહ ઝાલા ની વરણી કરાયેલ છે 

રાજપુત સમાજ તથા અન્ય સમાજ ના હોદેદારો પદાઘિકારીઓ દ્વારા અભિનંદન ની વષૉ કરાયેલ



Jaykansara& Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..