Back

ગુજરાત રાજ્ય યુવકબોર્ડ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો

ગુજરાત રાજ્ય યુવકબોર્ડ દ્વારા શિનોર તાલુકાના અવાખલ. ટીમબરવા. તરવા ખાતે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો જેમાં 493 લાભાર્થીઓએ લાભ લીધો.

ગુજરાત રાજ્ય યુવકબોર્ડશિનોર  દ્વારા શિનોર તાલુકાના અવાખલ. ટીમબરવા. તરવા ગામ ખાતે  આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો જેમાં ટોટલ 493 લાભાર્થીએ લાભ લીધો.


તથા  આયુષ્યમાનકાર્ડ કાઢી આપવામાં આવ્યા . તારીખ ૧૭/૯/૨૦૧૯ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ દિવસ હોય આ દિવસે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવસે.ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..