Back

દેશી દારૂ નો જથ્થો પકડી પડતી જેતપુર સિટી પોલીસ

દેશી  દારૂ નો જથ્થો પકડી પડતી જેતપુર સિટી પોલીસ

💫રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે 

    💫 જેતપુર સિટી  પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી 

વી.કે.પટેલ  સાહેબ  ના માર્ગદર્શન હેઠળHC ભાવેશભાઈ ચાવડા   તથા HC સંજયભાઈ પરમાર તથા pc નારણભાઇ પંપાણિયા ,pc લખુભા રાઠોડ ,pc પ્રતિપાલસિંહ વાળા pc રામજીભાઈ ગરેજા pc ચેતનભાઈ ઠાકોર એમ બધા પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન  pc પ્રતિપાલસિંહ વાળા ને ખાનગી રાહે  મળેલ હકીકત આધારે  આરોપી  આનદ વજુભાઇ બોસમીયા તથા કરિમ ગુલાબ લાડક રહે બને નવાગઢ વાળા ને ઇકો કાર રજી નંબર GJ 11 BH 8060 કી.રૂ.200000 વાળી માં દેસી દારૂ લી.200 કી.રૂ 4000 મળી કુલ કી રુપીયા 204000 ના મુદામાલ સાથે મળી આવતા  ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે  


*💫કામગીરી કરનાર ટીમ* 

૧) પો ઈન્સ વી.કે.પટેલ 

(૨) પો.હેડ.કોન્સસંજયભાઈ પરમાર 

(3) પો.હેડ.કોન્સ ભાવેશભાઈ ચાવડા

(૩) પો.કોન્સ નારણભાઈ પંપાણીયા 

(૪) પો.કોન્સ લખુભા રાઠોડ 

(૫) પો.કોન્સ રામજીભાઈ ઞરેજા

(6) પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા

(7) ચેતનભાઈ ઠાકોર

નાઓ હાજર રહ્યા હતા.

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર 

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..