Back

આમ આદમી પાર્ટી સુરત જિલ્લા દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું

 આમ આદમી પાર્ટી તાલુકો મહુવા જીલ્લો સુરત દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર... સ્થાનિક લોકોના પ્રશ્નો અને ટ્રાફિક નિયમોના કાળા કાયદાના વિરોધમાં રેલી સ્વરૂપે નીકળીને આવેદનપત્ર આપ્યું તેમાં નવસારી થી રાવ સાહેબ પાટીલ સલીમભાઈ પટેલ સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા સુરત જિલ્લા ઉપ પ્રમુખ મનસુખભાઇ સાવલિયા સુરત જિલ્લા યુવા પ્રમુખ  કે પી. પાનસુરીયા. નરેશભાઈ .લાલજીભાઈ .ભદ્રેશભાઈ .રાજુભાઈ .સંજયભાઈ .રસિકભાઈ .ચંદ્રિકાબેન તેમજ મહુવા તેમજ ઘડોઈ  ગામના કાર્યકરોની હાજરીમાં વરણી નો પણ કાર્યક્રમ યોજાયો તેમાં મહુવા તાલુકા પ્રમુખ તરીકે શૈલેષભાઈ બાબુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે નટુભાઈ રવજીભાઈ નાયકા મંત્રી ભાણાભાઈ બાબુભાઈ હળપતિ તેમજ મહિલા વિભાગમાં પ્રમુખ ગીતાબેન શૈલેષભાઈ પટેલ ઉપપ્રમુખ રિતા બેન ધીરુભાઈ મંત્રી તારા બેન મનુભાઇ નાયકા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી... ખુબજ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં જોરદાર કાર્યક્રમ રહ્યો હતો... લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ હતો... કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો 

રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

સુરત અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..