Back

મોરબીની વિવિધ સામાજિક સંસ્થાઓની મીટિંગ યોજાય

મોરબીની વિવિધ સામાજિક સંસ્થાઓ ના પ્રમુખો તેમજ જે સંસ્થા સેવા કર્યા માં કાર્યરત છે એવી સંસ્થા ની એક મીટિંગ નું આયોજન યુવા આર્મીના પિયુષ ભાઈ બોપલિયા તેમજ ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ચિરાગ ભાઈ ચૌહાણ દ્વારા કરવા માં આવ્યું. જેમાં મોરબી માં ટેલેન્ટેડ બાળકો માટે એક સ્પોર્ટ્સ એકેડેમી ખોલી ને સ્પોર્ટ્સ ક્ષેત્રે જે ખરેખર લાયકાત ધરાવે છે. એમના માટે પ્લેટફોર્મ તૈયાર કરવા માટે નું આયોજન અને બધીજ સંસ્થાઓ ના સાથ અને સહકાર થી. એક નવું આયામ બનાવી લાયક સ્પોર્ટ્સ ના બાળક ને આગળ વધી સારું પ્લેટફોર્મ મળે તે માટે  રોબિનહુડ આર્મીના દર્શભાઈ થોરિયા ,સંધ્યાબેન શિરવી, યુનાઇટેડ યુથ ના વિશુભાઈ પટેલ અને દિપભાઈ મેરજા ગ્રીન આર્મી ના હિતેશ પંચોટીયા અને રમીઝ હિંગરોજા ટીમ વિઝન ના ધ્રુવીન રાખોળિયા અને ક્રાંતિકારી સેના ના રાધે પટેલ અને મેહુલભાઈ ગામભવા હાજર રહ્યા હતા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..