Back

રાજકોટમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા યોજાઈ

રાજકોટમાં 2/7 લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિર ટ્રસ્ટ
દિપમાળા તેમજ બાળકોને નાસ્તો   ભાદરવી પૂનમ નિમિતે  ભોળાનાથ મહાદેવને દિપમાળા રમેશ ભાઇ કાનપરા ( સિલ્ડ આટૅ ) તરફથી શ્રાધ્ધ નિમિતે કરવામાં આવેલ. તેમજ 150થી પણ વધારે બાળકોને નાસ્તો ( વેફર ) આપવામાં આવ્યો હોવાનું  પ્રમુખ -  નિલેશ ભાઇ ભટ્ટ (મો - 9879534581)
તેમજ ઉપપ્રમુખ -  હસમુખસિહ ગોહિલ દ્વારા જણાવાયું હતું(કશ્યપ જોશી)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..