Back

રાજકોટમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે મંદિરના પ્રમુખ-ઉપ પ્રમુખનું સન્માન


રાજકોટ શહેરના લક્ષ્મીનગરમાં આવેલ શ્રી રામેશ્વર  મહાદેવ અને ખોડિયાર માતાજીના મંદિર ખાતે ગણેશોત્સવ દરમિયાન અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા  સંગઠનના  જે.ડી.ઉપાધ્યાય  તથા સી.જે.ગ્રુપના ચિરાગભાઇ ધામેચા  દ્વારા  મંદિરે આરતીનો લાભ લઇ અને  ટ્રસ્ટના  પ્રમુખ નીલેશભાઇ ભટ્ટ , ઉપપ્રમુખ હસમુખસિહ ગોહિલ તથા  ટ્રસ્ટીઓનું  સન્માન  કરવામાં આવ્યું હતું તે તસ્વીરમાં દેખાય છે.(કશ્યપ જોશી)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..