Back

અમરેલી ના વડિયા મા આજે કાશ્મીર કાંતિ ની ઉજવણી કરવામાં આવી


વડિયા મા આજે કાશ્મીર કાંતિ ની ઉજવણી કરવામાં આવી
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા ગ્રહમંત્રી અમિતશાહ દ્વારા આઝાદી સમય થી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 અને 35A કાસમીર માંથી હટાવી તે બદલ વડિયા-કુંકાવાવ ભાજપ પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો


દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા ગ્રહમંત્રી અમિતશાહ દ્વારા આઝાદી સમય થી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 અને 35A કાસમીર માંથી હટાવી સાચા અર્થમાં કાસમીર ને આઝાદી આજે અપાવી છે તેવા શબ્દો સાથે ઉજવણી રૂપે વડિયા-કુંકાવાવ તાલુકા ભાજપ પરિવાર દ્વારા વડિયાના  મુખ્ય માર્ગ પર ઢોલ નગારા સાથે રેલી યોજી વંદેમાતરમ ના નારા સાથે વડીયાના મુખ્ય શિવાજીચોકમાં જાહેરમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...આ તકે વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિનુભાઇ રાદડિયા, નરેન્દ્રભાઈ પરવાડીયા, શૈલેષભાઈ ઠુંમર, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા, વડિયા ઉપર સરપંચ છગનભાઈ ઢોલરીયા, નિલેશભાઈ પરમાર, બાબુભાઈ કોટડીયા,બહાદુરભાઈ ભેડા, મહંમદભાઇ સુમરા સહીતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી
Mo 8849630700

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..