Back

૪૦ વર્ષ જુના રાધે કૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમી ની ઉજવણી

મોરબી પરસોત્તમ ચોક ખાતે 40 વર્ષ જૂનું શ્રી રાધા કૃષ્ણ મંદિર   ખાતે પરંપરાગત રીતે જન્માષ્ટમી નિમીતે રાત્રિના 12 કલાકે કૃષ્ણ પૂજા,હિંડોળા દર્શન અને મટકી ફોડ કાર્યક્રમ તથા 56 ભોગ ના દર્શન પણ રાખેલ આ કાર્યક્રમ નું આયોજન પરસોત્તમ ચોક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..